Get App

‘VIP ને માર્ક કરો’: BLO એપના નવા ફીચર અને SSR મુદ્દે ચૂંટણી પંચની મોટી સ્પષ્ટતા, જાણો સમગ્ર મામલો

ચૂંટણી પંચે BLO એપના 'Mark VIP' ફીચર અને SSR મુદ્દે ચાલી રહેલા વિવાદ પર મોટી સ્પષ્ટતા કરી છે. જાણો શા માટે આ નવું ફીચર ઉમેરાયું અને નવા મતદારો અંગે ECI એ શું કહ્યું.

MoneyControl Newsઅપડેટેડ Sep 25, 2026 પર 5:00 PM
‘VIP ને માર્ક કરો’: BLO એપના નવા ફીચર અને SSR મુદ્દે ચૂંટણી પંચની મોટી સ્પષ્ટતા, જાણો સમગ્ર મામલો‘VIP ને માર્ક કરો’: BLO એપના નવા ફીચર અને SSR મુદ્દે ચૂંટણી પંચની મોટી સ્પષ્ટતા, જાણો સમગ્ર મામલો
ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે BLO એપમાં VIP ની ઓળખ કરવા માટે ઉમેરવામાં આવેલું આ ફીચર કોઈ નવો મુદ્દો નથી. આ અંગે પંચે અગાઉ 24-6-2026 ના રોજ એક પરિપત્ર પણ બહાર પાડ્યો હતો.

હાલમાં દેશના 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટણી પંચ દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા દરમિયાન બૂથ લેવલ ઓફિસર જે એપનો ઉપયોગ કરે છે, તેમાં એક નવું ફીચર 'Mark VIP' ઉમેરવામાં આવ્યું છે. આ નવા ફીચરને લઈને લોકોમાં ઘણી ચર્ચાઓ અને સવાલો ઉભા થયા હતા. હવે આ 'VIP વોટર એપ' અને સ્પેશિયલ સમરી રિવિઝન અંગે ચૂંટણી પંચે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી છે.

'Mark VIP' ફીચર અંગે ચૂંટણી પંચે શું કહ્યું?

ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે BLO એપમાં VIP ની ઓળખ કરવા માટે ઉમેરવામાં આવેલું આ ફીચર કોઈ નવો મુદ્દો નથી. આ અંગે પંચે અગાઉ 24-6-2026 ના રોજ એક પરિપત્ર પણ બહાર પાડ્યો હતો.

કોનો સમાવેશ થાય છે VIPમાં?

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, નીચે મુજબના લોકોનો VIP માં સમાવેશ કરવામાં આવ્યો છે.

ન્યાયતંત્ર સાથે જોડાયેલા સભ્યો

જનપ્રતિનિધિઓ (નેતાઓ)

બધા સમાચાર

+ વધુુ વાંચો