Get App

પ્રોપર્ટી બજાર: રૂપારેલ પલાશિયોનો સેમ્પલ હાઉસ

પ્રોપર્ટી બજાર મુંબઇનાં કાંદિવલીમાં છે. મુંબઇમાં પોતાનું ઘર સપના સમાન છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 06, 2018 પર 4:25 PM
પ્રોપર્ટી બજાર: રૂપારેલ પલાશિયોનો સેમ્પલ હાઉસપ્રોપર્ટી બજાર: રૂપારેલ પલાશિયોનો સેમ્પલ હાઉસ

પ્રોપર્ટી બજાર મુંબઇનાં કાંદિવલીમાં છે. મુંબઇમાં પોતાનું ઘર સપના સમાન છે. કાંદિવલી વેસ્ટર્ન લાઇન પરનો વિસ્તાર છે. કાંદિવલીની કનેક્ટિવિટી સારી કાંદિવલીનું સોશિયલ ઇન્ફ્રા તૈયાર છે.

રૂપારેલ મુંબઇનાં જાણીતા ડેવલપર છે. 2000થી ગ્રુપની શરૂઆત છે. ગ્રુપ પાસે દરેક બજેટમાં પ્રોજેક્ટ છે. મુંબઇમાં ગ્રુપનાં ઘણા પ્રોજેક્ટ છે. રૂપારેલ પલાશિયોનો સેમ્પલ હાઉસ. રૂપારેલ પલાશિયોની મુલાકાત છે. ફેઝ-1નું RERA રજીસ્ટ્રેશન થઇ ગયુ છે. 40માળનાં ટાવરનો પ્રોજેક્ટ છે. 1000 SqFtનો 3BHK સેમ્પલ ફ્લેટ છે. 6.9 X 9.6SqFtનો વેસ્ટીબ્યુલ એરિયા છે.

પર્સનલ લિફ્ટની સુવિધા છે. એકસેસ કાર્ડથી પ્રવેશ છે. 19.3 X 10 SqFtનો લિવિંગ એરિયા છે. 7.9 X 9 SqFtનો ડાઇનિંગ એરિયા છે. સ્ટોરેજ યુનિટ રાખી શકાય. 7.9 X 10 SqFtનું કિચન છે. કિચન સિન્કની સુવિધા છે. સર્વિસ પ્લેટફોર્મ તૈયાર મળશે.

10 X 11 SqFtનો બૅડરૂમ છે. 7.9 X 5 SqFtનો વૉશરૂમ છે. 10 X 12 SqFtનો બૅડરૂમ છે. 8 X 5 SqFtનો વૉશરૂમ છે. 8 X 6 SqFtનો વૉશરૂમ છે. બાથટબ લગાડી શકાય. 13 X 10.6 SqFtનો બૅડરૂમ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો