નાનાચિલોડા ઉ.ગુજરાતને જોડતો વિસ્તાર છે. ઉ.ગુજરાત અને રાજસ્થાનની કનેક્ટિવિટી છે. 200 ફિટ રિંગરોડની ક્નેક્ટિવિટી છે. એરપોર્ટ નજીક છે. નવી TP મુજબનાં રોડ રસ્તા છે. મોલ, હોસ્પિટલ નજીક છે. હરિગ્રુપ અમદાવાદનાં ડેવલપર છે. ગ્રુપ પાસે 25 વર્ષનો અનુભવ છે. કુલ 15 પ્રોજેક્ટ પર કામ ચાલુ છે. 5 પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. 8700 SqYardsમાં સ્કીમ છે. 4 ટાવરમાં 94 યુનિટ બનશે. બે લિફ્ટની સુવિધા છે.

