કુશ્મન & વેકફીલ્ડ ડિરેક્ટર & હેડ ઓફ ટ્રાન્ઝેક્શનના જીગર મોતાનું કહેવુ છે કે અમદાવાદ અને ગુજરાતમાં ઘરના વેચાણ ઘણા સારા થયા. પ્રોપર્ટી પર LTCG 20% થી ઘટાડી 12.50% કરાયો. પ્રોપર્ટી પર LTCGની ગણતરી માટે ઇન્ડેક્સશેન નો લાભ મળશે નહી. બજેટ પહેલા ખરીદેલી પ્રોપર્ટી માટે ઇન્ડેકસેશનનો વિકલ્પ ખુલ્લો રહેશે. કમર્શિયલ રિયલ એસ્ટેટ માટે પણ સારૂ રહ્યું. ચૂંટણીનું વર્ષ હોવા છતા પ્રોપર્ટી માર્કેટનો દેખાવ સારો રહ્યો.

