Get App

પ્રોપર્ટી બજાર: ઇન્દ્રપ્રસ્થ હોમ્સનો સેમ્પલ ફ્લેટ

દિપ બિલ્ડર્સ અમદાવાદનાં ડેવલપર છે. 1980થી કાર્યરત ગ્રુપ છે. અમદાવાદમાં ગ્રુપનાં ઘણા પ્રોજેક્ટ છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 26, 2019 પર 3:10 PM
પ્રોપર્ટી બજાર: ઇન્દ્રપ્રસ્થ હોમ્સનો સેમ્પલ ફ્લેટપ્રોપર્ટી બજાર: ઇન્દ્રપ્રસ્થ હોમ્સનો સેમ્પલ ફ્લેટ

દિપ બિલ્ડર્સ અમદાવાદનાં ડેવલપર છે. 1980થી કાર્યરત ગ્રુપ છે. અમદાવાદમાં ગ્રુપનાં ઘણા પ્રોજેક્ટ છે. 6 બ્લોકમાં 182 યુનિટ છે. 7 માળનાં 6 બ્લોકની સ્કીમ છે. લિફ્ટની સુવિધા છે. CCTVની સુરક્ષા છે. વિડિયો ડોર કોલની સુવિધા છે.

ઇન્ટરકોમની સુવિધા છે. 640SqFt વિસ્તારમાં સેમ્પલ ફ્લેટ છે. 15.6 X 12.6 SqFtનો ડ્રોઇંગ-ડાઇનિંગરૂમ છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. AC માટેનાં પોઇન્ટ છે. TV માટેનાં પોઇન્ટ છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે.

ઇન્ટિરિયર ડિઝાઇન કરી શકાય છે. 4.6 X 9 SqFtની બાલ્કનિ છે. 8.6 X 6.6 SqFtનું કિચન છે. ગ્રેનાઇટનું પ્લેટફોર્મ છે. ગેસલાઇનનો પોઇન્ટ અપાશે. મોડ્યુલર કિચન બનાવી શકાય છે. 4.6 X 3.6 SqFtનો સ્ટોરરૂમ છે.

ફ્રીજ માટેની જગ્યા છે. 3.6 X 6.6 SqFtનો વોશિંગએરિયા છે. 13.6 X 11 SqFtનો બૅડરૂમ છે. ફુલસાઇઝની વિન્ડો છે. વુડન ફ્લોરિંગ અપાશે. વોર્ડરોબ માટેની જગ્યા છે. AC માટેનાં પોઇન્ટ છે. 4 X 7 SqFtનો વૉશરૂમ છે.

સારી કંપનીનાં બાથ ફિટિંગ્સ છે. એન્ટીસ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. પુરતી જગ્યાવાળો બૅડરૂમ છે. ચિલ્ડ્રનરૂમ બનાવી શકાય છે. સ્ટડીટેબલ રાખી શકાય છે. હવા ઉજાસની વ્યવસ્થા છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. 4 X 7 SqFtનો વૉશરૂમ છે.

દિપ બિલ્ડર્સનાં નિલય પટેલ સાથે વાત

મકરબામાં ગ્રુપનાં ઘણા પ્રોજેક્ટ છે. પ્રહલાદ નગર નજીક છે. વિવિધ ક્લબનજીક છે. સ્કુલ નજીક છે. પ્રહલાદ નગર કરતા ઓછી કિંમતમાં ઘર છે. મકરબામાં નવુ ડેવલપમેન્ટ છે. કોર્પોરેટ રોડ નજીક છે. જીવન જરૂરિયાતની વસ્તુ મળી રહે છે. મેડિકલ, કરિયાણુ દરેક વસ્તુ મળશે. સારી સુવિધા આપવાનો પ્રયાસ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો