400 એકર વાધ્વા ગ્રુપની લેન્ડબેન્ક છે. 138 એકરમાં વાધ્વા વાઇસ સિટી છે. 25 એકરમાં પહેલો ફેઝ છે. 25 માળનાં 22 ટાવર બનશે. સ્ટુડિયો,1 BHK અને 2 BHKનાં વિકલ્પો છે. 2 BHK સુપ્રિમનો સેમ્પલ ફ્લેટ છે. 628 SqFtમાં 2 BHK સુપ્રિમ ફ્લેટ છે. 21.2 X 9.10 SqFtનો લિવિંગરૂમ છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ અપાશે. 10 ફિટ ફ્લોર ટુ સિલિંગ હાઇટ છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે.

