કંન્સિલિયેશન ફોરમ ગ્રાહક અને ડેવલપરની વચ્ચેની સમસ્યા ઉકલશે. જો RERAનાં નિયમોનાં ભંગની ફરિયાદ થઇ શકશે. મહા RERA દ્વારા કંન્સિલિયેશન ફોરમની રચના થઇ. ગ્રાહક અને ડેવલપરને સમાધાન માટે મંચ મળશે. RERA 32G હેઠળ કંન્સિલિયેશન બોડીનું નિર્માણ થયુ છે. ઓછા સમયમાં સમાધાનના પ્રયાસ. કંન્સિલિયેશન ફોરમમાં વકીલ નથી આવતા. ગ્રાહક અને ડેવલપર પોતે પોતાનો પક્ષ લેશે. રાજન બાંદલેકર પણ કંન્સિલિયેશન ફોરમનાં સભ્ય.
હાલમાં મુંબઇ અને પુનામાં ફોરમ શરૂ કરાઇ છે. કંન્સિલિયેશન ફોરમમાં રૂપિયા 1000 ભરી ફરિયાદ નોંધાવી શકાશે. RERA હેઠળ ફરિયાદ નોંધાવવાની ફી રૂપિયા 5000 છે. કંન્સિલિયેશન ફોરમે 45 દિવસમાં સમાધાન લાવવું ફરજિયાત. 45 દિવસમાં સમધાન ન થાયતો ફરિયાદ RERAમાં જશે. સમાધાન બાદ બન્ને પક્ષે ડોક્યુમેન્ટ સહી કરવાનાં રહેશે. આ ડોક્યુમેન્ટ RERA ઓથોરીટીને જમા કરાવાશે. RERA હેઠળ 1500 જેટલા કેસ આવી ચુક્યાં છે. RERA દ્વારા 700 જેટલા કેસનાં ચુકાદા પણ આવી ગયા છે. RERA વેબસાઇટ પર કંન્સિલિયેશનનો વિકલ્પ છે.

