બે વર્ષથી ફેસટિવલ સિઝન ડલ હતી. માર્કેટમાં એન્ડયુઝરનો ઘટાડો થયો હતો. ગ્રાહકોનો વિશ્ર્વાસ હવે પાછો આવી રહ્યો છે. ગુજરાતનાં મોટા શહેરમાં જમીનના શોદા શરૂ થાશે. અમદાવાદમાં મોટો જમીનનો શોદો થયો છે. ડેવલપરને માંગ દેખાઇ રહી છે. અમદાવાદમાં 200 કરોડની જમીનની ડીલ કરી છે. સિંધુભવન રોડ પરની જમીનનો શોદો છે.

