Get App

પ્રોપર્ટી ગુરૂ: ગુજરાતનાં પ્રોપર્ટી માર્કેટ અંગે ચર્ચા

55 ML SqFtની ઓફિસ સપ્લાઇ 2019માં થઇ છે. અમદાવાદ અને હૈદરાબાદ ઓફિસ સ્પલાઇમાં મોખરે છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 13, 2020 પર 2:51 PM
પ્રોપર્ટી ગુરૂ: ગુજરાતનાં પ્રોપર્ટી માર્કેટ અંગે ચર્ચાપ્રોપર્ટી ગુરૂ: ગુજરાતનાં પ્રોપર્ટી માર્કેટ અંગે ચર્ચા

2019 એ પ્રોપર્ટી માર્કેટને શું આપ્યું? રિયલ એસ્ટેટમાટે 2019 કેટલુ મહત્વનું?

55 ML SqFtની ઓફિસ સપ્લાઇ 2019માં થઇ છે. અમદાવાદ અને હૈદરાબાદ ઓફિસ સ્પલાઇમાં મોખરે છે. ભારત વિશ્વનાં ટોપ-10 ઓફિસ માર્કેટ સપ્લાઇમાં સમાવિષ્ટ છે. નવી આંતરરાષ્ટ્રિય બ્રાન્ડ ભારતમાં આવી છે. IKIA ઓન વીલ્સ રિટેલ મુંબઇમાં શરૂ થયું છે.

રિટેલ સેક્ટર માટે 2019નું વર્ષ ખૂબ સારૂ રહ્યું છે. F&B અને મલ્ટીપ્લેક્સે ઘણી સ્પેસ ઓક્યુપાય કરી છે. 22 MLSqFtની ઇન્ડસ્ટ્રીયલ સપ્લાઇ 2019માં થઇ છે. મિડ સેગ્મેન્ટ અને અફોર્ડેબલમાં માંગ વધી છે. મુંબઇમાં સૌથી વધારે ડિમાન્ડ છે.

2020માં કઇ પ્રોપર્ટી રહેશે ફોકસમાં?

રેસિડન્શિયલ કરતા કમર્શિયલમાં યિલ્ડ સારા રહેશે. રેસિડન્શિયલમાં મિડ અને અફોર્ડેબલમાં સારી માંગ રહેશે.

બજેટથી પ્રોપર્ટી માર્કેટની શું અપેક્ષા?

બજેટમાં ઇનકમ ટેક્સમાં રાહત મળે તેવી અપેક્ષા છે. કોર્પોરેટ ટેક્સમાં રાહત સરકારનું સારૂ પગલું હતુ.

બધા સમાચાર

+ વધુુ વાંચો