Get App

પ્રોપર્ટી ગુરૂ: રિયલ એસ્ટેટ 2022 નાઇટ ફ્રેન્કનો રિપોર્ટ

રેસિડન્શિયલ સેગ્મેન્ટમાં મોટુ રિબાઉન્ડ થયુ છે. બાયિંગ સેન્ટિમેન્ટ સુધર્યા છે. ઘરોની કિંમતોમાં 5% વધારો થઇ શકે છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 20, 2021 પર 2:54 PM
પ્રોપર્ટી ગુરૂ: રિયલ એસ્ટેટ 2022 નાઇટ ફ્રેન્કનો રિપોર્ટપ્રોપર્ટી ગુરૂ: રિયલ એસ્ટેટ 2022 નાઇટ ફ્રેન્કનો રિપોર્ટ

રેસિડન્શિયલ સેગ્મેન્ટ માટે કેવુ રહેશે 2022?

રેસિડન્શિયલ સેગ્મેન્ટમાં મોટુ રિબાઉન્ડ થયુ છે. બાયિંગ સેન્ટિમેન્ટ સુધર્યા છે. ઘરોની કિંમતોમાં 5% વધારો થઇ શકે છે. સરકારના પગલા અને ઓછા વ્યાજદરનો ગ્રાહકોને લાભ મળે છે. કંપનીઓમાં નવા રોજગાર ઉદભવ્યા છે. રોજગાર વધતા ઘરોની માંગ વધતી હોય છે. 2022નુ વર્ષ રેસિડન્શિયલ માટે સારૂ રહેશે.

ઓફિસ સ્પેશ માટે કેવુ રહેશે 2022નુ વર્ષ?

18 મહિનાથી લગભગ વર્ક ફ્રોમ હોમ ચાલી રહ્યું છે. નવા રોજગાર 18 મહિનામાં અપાયા છે. હવે તેમને માટે ઓફિસની માગ આવી રહી છે. IT કંપનીમાં 20 ટકા નવા એમ્પલોયી ઉમેરાયા છે. ભારતમાં ઇક્વિટીના રોકાણ ઘણા વધ્યા છે. ઓફિસ સ્પેસનુ મહત્વ હંમેશા યથાવત રહેશે. ઘણી મોટી કંપની દ્વારા ઓફિસ હાયર થઇ રહી છે. ઓફિસ સ્પેસમાં 15 થી 20% નો ગ્રોથ દેખાઇ શકે છે. ઓફિસ સ્પેસમાં રેન્ટ સ્થિર રહેવાની સંભાવના છે.

કો વર્કિંગ સ્પેસની માંગ સુધરશે?

કો વર્કિંગ ને હવે મેનેજ ઓફિસ તરીકે ઓળખાય રહી છે. મેનેજ ઓપરેટર દ્વારા ઓફિસની તમામ સુવિધા અપાય છે. ઓફિસની જગ્યા અને સુવિધા માટે એક પેમેન્ટ પર મળી શકે છે. કંપની ઓફિસનુ વાતાવરણ કર્મચારીઓને આપવા માગે છે. કો વર્કિંગની માગ સમય સાથે વધી રહી છે. મોટી કંપનીઓ દ્વારા કો-વર્કિંગ સ્પેસમાં અમુક ભાગ લે છે.

આવનારા વર્ષમાં શુ રેન્ટમાં વધારો થઇ શકે?

બધા સમાચાર

+ વધુુ વાંચો