Get App

પ્રોપર્ટી ગુરૂ: ગુજરાતના પ્રોપર્ટી માર્કેટ અંગે ચર્ચા

રિયલ એસ્ટેટ માર્કેટનાં સેન્ટિમેન્ટ સુધર્યાં છે. અફોર્ડેબલ હાઉસિંગની ઇનક્વાયરી વધી રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 23, 2019 પર 12:08 PM
પ્રોપર્ટી ગુરૂ: ગુજરાતના પ્રોપર્ટી માર્કેટ અંગે ચર્ચાપ્રોપર્ટી ગુરૂ: ગુજરાતના પ્રોપર્ટી માર્કેટ અંગે ચર્ચા

કેવું છે ગુજરાતનું પ્રોપર્ટી માર્કેટ

રિયલ એસ્ટેટ માર્કેટનાં સેન્ટિમેન્ટ સુધર્યાં છે. અફોર્ડેબલ હાઉસિંગની ઇનક્વાયરી વધી રહી છે. ટ્રાન્ઝેક્શનમાં હજી સુધી વધારો થયો નથી. ક્રિડાઇએ પુલ્વામાનાં સૈનિકોને ઘર આપવાની જાહેરાત કરી છે. ક્રિડાઇ આવ્યુ શહીદાનાં પરિવારની વાહરે છે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર શહીદોનાં પરિવારની પડખે છે. જુની અને નવી બન્ને પ્રોપર્ટી તમારા બહેનનાં નામે હોવી જોઇએ. જુના ઘરનાં વેચાણના એક વર્ષમાં નવો ઘર ખરીદો તો કેપિટલ ગેઇન નહી લાગે. તમે 1 વર્ષમાં તમારી જુની પ્રોપર્ટી વેચાઇ નથી તમને કપિટલ ગેઇન ટેક્સ લાગશે.

સવાલ-

રાજકોટમાં મિડલ ક્લાસ ફેમલિ માટે ક્યો વિસ્તાર ઘર લેવા માટે સારો છે? ફ્લેટ્સ અને ટેનામેન્ટ માંથી એન્ડ યુઝર માટે ક્યો વિકલ્પ સારો?

જવાબ-

તમને માધાપરની આસપાસમાં સારા વિકલ્પો મળી શકે છે. સૌરાષ્ટ્રનું ટ્રેડ કેપિટલ રાજકોટ છે. રાજકોટમાં પ્રોપર્ટીની કિંમત પ્રમાણમાં વધુ છે. રાજકોટમાં લોકેશન પ્રમાણે કિંમતો બદલાય છે. રાજકોટમાં 3500 થી 8000/SqFtની કિંમત છે.

સવાલ-

બધા સમાચાર

+ વધુુ વાંચો