Get App

પ્રોપર્ટી ગુરૂ: રિયલ એસ્ટેટ માટે પહેલુ ત્રિમાસિક કેવું?

2022નુ પહેલુ ત્રિમાસિક અનુમાન કરતા નબળુ છે. કોવિડ વેવની અસર રિયલ એસ્ટેટ પર રહી છે.

MoneyControl Newsઅપડેટેડ May 02, 2022 પર 6:12 PM
પ્રોપર્ટી ગુરૂ: રિયલ એસ્ટેટ માટે પહેલુ ત્રિમાસિક કેવું?પ્રોપર્ટી ગુરૂ: રિયલ એસ્ટેટ માટે પહેલુ ત્રિમાસિક કેવું?

2022નુ પહેલુ ત્રિમાસિક અનુમાન કરતા નબળુ છે. કોવિડ વેવની અસર રિયલ એસ્ટેટ પર રહી છે. ઓફિસ લિઝ 11.4 મિલિયન SqFt જેટલુ થયુ છે. ઓફિસ લિઝ અનુમાન કરતા ઓછી રહી છે. ફેબ્રુઆરી બાદ રિયલ એસ્ટેટમાં એક્ટિવિટી શરૂ થઇ છે. 50 થી 60 મિલિયનનુ એબ્ઝોર્બશન 2022 અંત સુધી થઇ શકે છે. ઇન્ડસ્ટ્રીયલ સેકટરમાં 6.6 ml SqFtનુ એબ્ઝોર્બશન છે. વર્ષના અંતે 30 થી 35 ml SqFtનુ એબ્ઝોર્બશન થઇ શકે છે.

રેસિડન્શિયલમાં વેચાણ અનુમાન મુજબ રહ્યા છે. મિડ સેગ્મેન્ટને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. રિટેલ સેક્ટરમાં 0.5 ml SqFtનુ એબ્ઝોર્બશન છે. રિટેલમાં વર્ષના અંતે 5ml SqFtનુ એબ્ઝોર્બશન થઇ શકે છે. આવનારો સમય રિયલ એસ્ટેટ માટે ખૂબ સારો રહેશે. 2022નુ વર્ષ રિયલ એસ્ટેટ માટે સારૂ રહેશે. કોમોડિટીની વધતી કિંમતો રિયલ એસ્ટેટ માટે ચિંતા છે. ઓફિસ લિઝીગની માગ 2022માં વધશે.

સવાલ-
મારે તપોવન સર્કલ પર TP44, રિંગરોડ નજીક રોકાણ કરવુ છે, રેસિડન્શિયલ કે કમર્શિયલમાં રોકાણ કરવુ જોઇએ આપની સલાહ આપશો

જવાબ-

TP 44એ અમદાવાદની ઝડપથી વિકસતી TP છે. તમારે TP 44 પાસે રેસિડન્શિયલમાં રોકાણ કરવુ જોઇએ. ગિફ્ટ સિટી નજીક હોવાનો લાભ TP 44 ને છે. રેસિડન્શિયલની માગ આ વિસ્તારમાં ખૂબ વધશે.

સવાલ-
મે 7 વર્ષ પહેલા સાયણરોડ જે સુરતનો આઉટસ્કર્ટ વિસ્તાર છે ત્યા 1000 SqFtનો ફ્લેટ ખરીદ્યો હતો. શુ મને આના પર સારુ એપ્રિશિયેશન મળી શકશે કે મારે આ ફ્લેટ વેચી દેવો જોઇએ

જવાબ-

બધા સમાચાર

+ વધુુ વાંચો