200 ફિટ રિંગરોડ નજીક છે. શેલા અફોર્ડબેલ ઝોનમાં આવતો વિસ્તાર છે. સાઉથ બોપલ નજીક છે. વેસ્ટવિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર છે. સ્કાયવીલે ડુપ્લેક્ષની સ્કીમ છે. 6 વિંગમાં 205 યુનિટ છે. 4, 5 BHKના વિકલ્પો છે. લિફ્ટની સુવિધા છે. સર્વન્ટની એન્ટ્રી અલગ છે. 2612 -5270 SqFtની સાઇઝના વિકલ્પો છે. પેઇન્ટ હાઉસના વિકલ્પો છે. 3480 SqFtમાં સેમ્પલ હાઉસ છે. CCTVની સુવિધા છે. વિડીયો ડોરકોલની સુવિધા છે. 3680 SqFtમાં સેમ્પલ હાઉસ છે. 6.10 X 6 SqFtની ફોયર છે. બે લિફ્ટની સુવિધા છે. શૂ રેક માટેની જગ્યા છે. 4.3 X 6 SqFtનો પાઉડરરૂમ છે. 14.10 X 33 SqFtનો લિવિંગ ડાઇનિંગ છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. લિવિંગ અને ડાઇનિંગ અલગ કરી શકાય છે.

