Get App

પ્રોપર્ટી બજાર: મરિના એનક્લેવનો સેમ્પલ ફ્લેટ

મલાડ મુંબઇનુ વેસ્ટર્ન સબર્બ છે. મલાડને હરિયાળીનો લાભ છે. મલાડનુ સોશિયલ ઇન્ફ્રા તૈયાર છે. વેસ્ટર્ન એકસપ્રેસ હાઇવેની કનેક્ટિવિટી છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 25, 2022 પર 9:32 AM
પ્રોપર્ટી બજાર: મરિના એનક્લેવનો સેમ્પલ ફ્લેટપ્રોપર્ટી બજાર: મરિના એનક્લેવનો સેમ્પલ ફ્લેટ

ગુરૂકૃપા મુંબઇના જાણીતા ડેવલપર છે. 1994થી રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત છે. ગ્રુપના મુંબઇમાં ઘણા સફળ પ્રોજેક્ટ છે. કલ્યાણ અને મલાડમાં ગ્રુપના પ્રોજેક્ટ છે.

મલાડ મુંબઇનુ વેસ્ટર્ન સબર્બ છે. મલાડને હરિયાળીનો લાભ છે. મલાડનુ સોશિયલ ઇન્ફ્રા તૈયાર છે. વેસ્ટર્ન એકસપ્રેસ હાઇવેની કનેક્ટિવિટી છે. લોકલ ટ્રેનની કનેક્ટિવિટી છે.

10 એકરમાં ફેલાયેલો ટાઉનશિપનો પ્રોજેક્ટ છે. 23 માળના કુલ 18 ટાવર છે. 14 ટાવરના પઝેશન અપાય ગયા છે. ટાવર M અને Nમાં હાલ કામ ચાલી રહ્યું છે. 3 લેવલ પર રિક્રિએશનલ એક્ટિવિટીઝની સુવિધા છે. 736 SqFtમાં 2 BHKનો સેમ્પલ ફ્લેટ છે. 2.6 X 13 SqFtનો ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ ટેબલ માટે જગ્યા છે. વર્ક સ્ટેશન બનાવી શકાય છે.

21.8 X 10 SqFtનો લિવિંગ એરિયા છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે. ફુલસાઇઝની વિન્ડો છે. સારા નજારાનો લાભ છે. TV માટેના પોઇન્ટ અપાશે. ઇન્ટિરિયર ડિઝાઇન કરી શકાય છે. AC માટેના પોઇન્ટ અપાશે. વિટ્રીફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ અપાશે. 7.4 X 9.8 SqFtનુ કિચન છે. પેરલર પ્લેટફોર્મ અપાશે. સુવિધાજનક કિચન બનાવી શકાય છે. ગેસ પાઇપલાઇન અપાશે. ફ્રીજ માટેની જગ્યા છે. મોડ્યુલર કિચન બનાવી શકાય છે. વોશિંગ મશીન માટેની જગ્યા છે.

12.3 X 12 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. TV માટેના પોઇન્ટ અપાશે. ફુલસાઇઝની વિન્ડો છે. સારા નજારાનો લાભ મળશે. 8 X 4.4 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. ગિઝર ડેવલપર દ્વારા અપાશે. ટાઇલ્સ કવર વોલ અપાશે. 10 X 12 SqFtનો બૅડરૂમ છે.

ડબલબૅડ માટેની જગ્યા છે. ડ્રેસિંગ ટેબલ રાખી શકાય છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. સ્ટડીટેબલ રાખી શકાય છે. મફુલસાઇઝની વિન્ડો છે. સારા નજારાનો લાભ મળશે. 3.9 X 4.4 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. ગિઝર ડેવલપર દ્વારા અપાશે. ટાઇલ્સ કવર વોલ અપાશે.

ગુરૂકૃપાના વિજય સિકરવર સાથે ચર્ચા

બધા સમાચાર

+ વધુુ વાંચો