Latest Real Estate News, (લેટેસ્ટ રિયલ એસ્ટેટ ન્યૂઝ) | page-5 Moneycontrol
Get App

રિયલ એસ્ટેટ ન્યૂઝ

Lincoln House: સાયરસ પૂનાવાલાએ ખરીદ્યો 750 કરોડનો મહેલ, રહેવા માટે 8 વર્ષથી જોઈ રહ્યાં છે રાહ

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના માલિક સાયરસ પૂનાવાલાએ લિંક હાઉસ કેસમાં નારાજગી વ્યક્ત કરી છે. લિંકન હાઉસ મુંબઈમાં બ્રીચ કેન્ડી હોસ્પિટલ પાસે છે. અગાઉ અહીં અમેરિકન એમ્બેસી હતી. પૂનાવાલાએ તેને વર્ષ 2015માં 750 કરોડ રૂપિયામાં ખરીદી હતી. પરંતુ સાયરસ પૂનાવાલાને આ મહેલમાં રહેવાની પરવાનગી મળી રહી નથી. તેઓ 8 વર્ષથી અહીં આવવાની રાહ જોઈ રહ્યા છે

અપડેટેડ Apr 06, 2023 પર 11:41