Home Loan industry 2025: વર્ષ 2025ની વાત કરીએ તો, વ્યાજ દરો અંગે ઘણી અટકળો ચાલી રહી છે, જ્યારે બીજી એક ફુગાવાની ચિંતા છે, એવા સંકેતો પણ છે કે RBI પોલિસી રેટમાં ઘટાડો કરી શકે છે.