Latest Real Estate News, (લેટેસ્ટ રિયલ એસ્ટેટ ન્યૂઝ) |
Get App

રિયલ એસ્ટેટ ન્યૂઝ

India-Australia Housing Project: ભારત ઓસ્ટ્રેલિયામાં બનાવશે 10 લાખ ઘર! બંને દેશ વચ્ચે ચાલી રહી છે મોટી ડીલની ચર્ચા

India-Australia Housing Project: ભારત ઓસ્ટ્રેલિયામાં 10 લાખ ઘર બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. પીયૂષ ગોયલે જણાવ્યું કે ભારતીય કામદારોને તાલીમ આપીને 500 અબજ ડોલરના આ પ્રોજેક્ટ માટે યુએઈ સાથે ફંડિંગની ચર્ચા ચાલે છે. વધુ જાણો આ ન્યૂઝમાં.

અપડેટેડ Aug 31, 2025 પર 06:03