Get App

વિજયા દશમીના દશ સ્ટોક્સ, આ દશેરાએ કરો રોકાણની તૈયારી

આગળ વિજયા દશમીના દશ સ્ટોક્સની જાણકારી લઈશું 10 નિષ્ણાત પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Oct 06, 2022 પર 9:51 AM
વિજયા દશમીના દશ સ્ટોક્સ, આ દશેરાએ કરો રોકાણની તૈયારીવિજયા દશમીના દશ સ્ટોક્સ, આ દશેરાએ કરો રોકાણની તૈયારી

હેમેશા આપણે શેર બજારમાં અનિષ્ઠાને દૂર કરવાની કોશિય કરીએ છે સારા રોકાડા અને નફાના આવડા શબ્દો છે તેમની તરફ આગળ વધવાની કોશિશ કરતા હોય છે. આજે બધા એક્સપર્ટ સીએનબીસી-બજાર પર દરોજ તેમને જુઓ છો, બધા જોડાઈ રહ્યા છે. આગળ વિજયા દશમીના દશ સ્ટોક્સની જાણકારી લઈશું 10 નિષ્ણાત પાસેથી.

SBI સિક્યોરિટીઝના સુદીપ શાહની પસંદગીના શેર્સ -

આ શેરમાં 5100-5200 રૂપિયાના લક્ષ્ય માટે 4150 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

નિર્મલબંગ સિક્યોરિટીઝના નિરવ છેડાની પસંદગીના શેર્સ -

આ શેરમાં 2000-2500 રૂપિયાના લક્ષ્ય માટે 1580 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો