પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસના પ્રદીપ હોતચંદાણીનું કહેવું છે કે નિફ્ટીમાં સારા અપમૂવ બાદ થોડો કંસોલિડેશનનો ફેઝ જોવા મળી રહ્યો છે. બેન્ક નિફ્ટી ખૂબ મજબૂત લાગી રહ્યું છે. એમાં કરેક્શન છે નિફ્ટી કરતા ખૂબ ઓછું છે અને રિબાઉન્ડ છે. બેન્ર નિફ્ટીમાં પોઝિટિવ વ્યૂ બની રહ્યું છે. નિફ્ટીમાં સાઈડવેઝ અને કોશિયસ રહેવાનું વ્યૂ આપી રહ્યા છે. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ છે અને વિકનેસના હિસાબે નિફ્ટી આઉટ પર્ફોમ કરે તેની શક્યતા છે.

