Get App

રંગીલા સ્ટોક્સથી ભરો તમારો પોર્ટફોલિયો, નિષ્ણાતો પાસેથી જાણો ક્યા સ્ટોક્સમાં કરશો રોકાણ?

આગળ જાણકરી લઈશું મોતીલાલ ઓસવાલના ભાવિન શાહ, SBI સિક્યોરિટીઝના સુદીપ શાહ અને કેઆર ચોક્સી સિક્યોરિટીઝના હેમેન કાપડિયા પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Mar 07, 2023 પર 11:39 AM
રંગીલા સ્ટોક્સથી ભરો તમારો પોર્ટફોલિયો, નિષ્ણાતો પાસેથી જાણો ક્યા સ્ટોક્સમાં કરશો રોકાણ?રંગીલા સ્ટોક્સથી ભરો તમારો પોર્ટફોલિયો, નિષ્ણાતો પાસેથી જાણો ક્યા સ્ટોક્સમાં કરશો રોકાણ?

ગત હોલીથી હાલની હોથી સુધી માર્કેટમાં શું સ્થિતિ બની અને હવે આહીથી આગળ શું. કયા કયા સ્ટૉક પસંદગી તરીકે ધ્યાનમાં રાખવા જોઈએ. જેના પર વિગત લેશું. આગળ જાણકરી લઈશું મોતીલાલ ઓસવાલના ભાવિન શાહ, SBI સિક્યોરિટીઝના સુદીપ શાહ અને કેઆર ચોક્સી સિક્યોરિટીઝના હેમેન કાપડિયા પાસેથી.

મોતીલાલ ઓસવાલના ભાવિન શાહની પસંદગીના શેર્સ -

APL અપોલો ટ્યૂબ્સ-

આ શેરમાં 1360-1400 રૂપિયાના લક્ષ્ય માટે 1180 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

ઓએનજીસી-

આ શેરમાં 180-195 રૂપિયાના લક્ષ્ય માટે 150 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

એસબીઆઈ-

બધા સમાચાર

+ વધુુ વાંચો