એન્જલ વનના દેવાંગ શાહનું કહેવું છે કે નિફ્ટીમાં કરેક્શન જોવા મળ્યું છે. નિફ્ટીમાં 16800નો સારો સપોર્ટ બની રહ્યો છે. ગઈકાલે પણ એક રિવર્સલ જોવા મળ્યું છે. જ્યારે સુધા આ લેવલ બ્રેક નહીં થાય, ત્યા સુધી ખરીદી કરી શકો છો. નિફ્ટીમાં 17200નું રજિસ્ટેન્સ છે. નિફ્ટીમાં એખ રેન્જમાં કારોબાર કરી રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં 89 ઈએએમ પાસે સારો સપોર્ટ છે. બેન્ક નિફ્ટીમાં 37600નો સારો સપોર્ટ મળી રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં 38500નો એક રઝિસ્ટેન્સ ઝોન છે.

