ચોઈસ બ્રોકિંગના કુનાલ પરારનું કહેવું છે કે હાલમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. કઈ પણ ઘટાડા આવે જો ખરીદીની તક બની રહી છે. નિફ્ટીમાં નીચે 17920ના સપોર્ટ જોવા મળી રહ્યો છે. આ લેવલ બ્રેક કરે તો 17840નો સપોર્ટ પણ જોવા મળી રહ્યો છે. નિફ્ટીમાં 17840નો મહત્વાનો સપોર્ટ બની રહ્યો છે. આજની એક્સપાયરીમાં 18000-18100ના લેવલની ઉપર નથી જોવા મળી રહી. હાલની એક્સપાયરીમાં કોઈ પણ તેજી કે ઘટાડો જોવા નથી મળી રહ્યો.

