દિવાળીથી દિવાળી ફરિ એકવાર આવો પ્રસંગ કે જ્યારે આપણે રિટર્નની રાહ જોઈએ છે. આગળા જાણકારી લઈશું KR ચોક્સી સિક્યોરિટીઝના હેમેન કાપડિયા, ચોઈસ બ્રોકિંગના કુનાલ પરાર, નિર્મલબંગ સિક્યોરિટીના અમિત ભૂપતાની, માર્કેટ એક્સપર્ટ રાજન શાહ અને HDFC સિક્યોરિટીના વિનય રાજાણી પાસેથી.