માર્કેટ એક્સપર્ટ રાજન શાહનું કહેવું છે કે માર્કેટમાં 18000 નો હાઈ બન્યો હતો. ત્યાર બાદ 17460 ની આસપાસના લો બન્યો હતો. ત્યારે બાદ એક તેજી આવી હતી, જેમાં નિફ્ટી 18000ના લેવલ પર પહોંચવાનો પ્રસાય કકરી હતી. હાલમાં 17040ની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. ઓવર ઑલ બેરિશ થઈ ગયા છે. આજે એક વિકલી ઓપનિંગ છે અને ગેપ ડાઉન એપનિંગ થયું છે. જો 11 વાગ્યા પછી સેલિંગ પ્રેસર વધતું જાય તો શૉર્ટ સેલિંગનો વેપાર થશે.