જૈનમ બ્રોકિંગના કિરણ જાનીનું કહેવું છે કે ગઈ કાલે એફઆઈઆઈએસ તરફથી ડેટા જોવા મળ્યો. જે રિતે ડિરિવેટી ડેટામાં જોવા મળ્યું કે લૉન્ગ તરફ પોઝીશન એડ કરી હતી. શૉર્ટ આપીને ગયા હતા. સ્ટૉક્સ સ્પેશિફિકલી 20-25 સુધીનાં મૂવમેન્ટ ઈન્ડિકેટર ઓવર સોલ્ડ ઝોન જોઈ શકે છે. ઈન્ડેક્સમાં ઓવર સોલ્ડ જતા નથી.