Get App

આ તહેવારોની સિઝનમાં બજારમાં છે SALE, સારા સ્ટોક્સ સસ્તા ભાવે ખરીદવાનો મોકો

આગળા જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ પ્રતિત પેટલ, જૈનમ બ્રોકિંગના કિરણ જાની અને મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહ પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Sep 24, 2022 પર 2:45 PM
આ તહેવારોની સિઝનમાં બજારમાં છે SALE, સારા સ્ટોક્સ સસ્તા ભાવે ખરીદવાનો મોકોઆ તહેવારોની સિઝનમાં બજારમાં છે SALE, સારા સ્ટોક્સ સસ્તા ભાવે ખરીદવાનો મોકો

તહેવારીનો સિઝન આવી રહી છે આવા સ્થિતિમાં ઓનલાઈન કે ફિઝિકલ માર્કેટ બધી વેબસાઈટ બધી જગ્યા પર શોપિંગ કરો છો બધે સેલ ચાલી રહ્યા છે. આવું જ સેલ સ્ટૉક માર્કેટમાં પણ જોવા મળી રહ્યું છે. સેલની પરિસ્થિતિમાં ક્યા સારા એક્શન જોવા મળી શકે, સારસ વેલ્યૂ જોલા મળી શકે, સરસ ડિસકાઉન્ટ જોવા મળી શકે છે. આગળા જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ પ્રતિત પેટલ, જૈનમ બ્રોકિંગના કિરણ જાની અને મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહ પાસેથી.

માર્કેટ એક્સપર્ટ પ્રતિત પેટલની પસંદગીના શેર્સ -

આ શેરમાં 425-450 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

IIFL Finance-

કંપની પાસે 85 લાખ ગ્રાહકો છે. મોટા ફંડ દ્વારા હાઉસિંગ કંપનીએ હિસ્સો ખરીદ્યો છે. આ શેરમાં 500 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો