યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીનું કહેવું છે કે યુએસ માર્કેટની સરખામણીમાં યુએસ માર્કેટ થોડા હોલ્ડ કરી રહ્યા છે. યુએસ માર્કેટના જૂન મહિનાના લો ને બ્રેક કર્યા છે. છેલ્લા 3-4 દિવસમાં કઈકને કઈક આપણા માર્કેટમાં પણ જોવા મળી રહી છે. ગયા સપ્તહા પણ 17400ના લેવલ હર્ડલ સાબીત થયા હતા. આ સપ્તાહમાં પણ જોવા મળી રહ્યું કે 17300ના લેવલ પર થોડા હર્ડલ સાબિત થઈ રહ્યા છે. જો ઓપ્શન ડેટાની વાત કરે તો 17100-17200ના કૉલ પુટ છે.