હાઇસાઇટ સિક્યોરિટીઝના પ્રકાશ લાબડિયાનું કહેવું છે કે નિફ્ટીમાં રેન્જ બાઉન્ડ કારોબાર થઈ રહ્યો છે. નિફ્ટીમાં ઉતાર-ચઢાવા જોવા મળી રહ્યું છે. નિફ્ટીમાં 17500-17400ની એક રેન્જ બની રહી છે. નીચેમાં 16800-16900ની રેન્જ બની રહી છે. પાછલા બે દિવસોમાં ભારતીય બજાર ટ્રેડ થઈ રહ્યા હતા તેવી રીતે ટ્રેડ થઈ રહ્યા છે.