Get App

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 24, 2022 પર 3:55 PM
Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજરTrading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

માર્કેટ એક્સપર્ટ રાજન શાહની પસંદગીના શેર્સ

kabra extrusions: ખરીદો, લક્ષ્ય - ₹555-610, સ્ટૉપલૉસ - ₹470

Bajaj Healthcare: ખરીદો, લક્ષ્ય - ₹460-480, સ્ટૉપલૉસ - ₹370

kushghodasara.comના કુશ ઘોડાસરાની પસંદગીના શેર્સ

Chola Invest: ખરીદો, લક્ષ્ય - ₹745, સ્ટૉપલૉસ - ₹712

IndusInd Bank: ખરીદો, લક્ષ્ય - ₹1240, સ્ટૉપલૉસ - ₹1145

​​પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસિસના પ્રદિપ હોતચંદાણીની પસંદગીના શેર્સ

Sbi: ખરીદો, લક્ષ્ય - ₹625, સ્ટૉપલૉસ - ₹599

Bharat forge: ખરીદો, લક્ષ્ય - ₹865, સ્ટૉપલૉસ - ₹830

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

બધા સમાચાર

+ વધુુ વાંચો