Get App

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 27, 2022 પર 4:09 PM
Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજરTrading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસિસના પ્રદીપ હોતચંદાણીની પસંદગીના શેર્સ

REC: ખરીદો, લક્ષ્ય - ₹119, સ્ટૉપલૉસ - ₹111

Sonata Soft: ખરીદો, લક્ષ્ય - ₹575, સ્ટૉપલૉસ - ₹537

માર્કેટ એક્સપર્ટ રાજન શાહની પસંદગીના શેર્સ

RHI Magnesita: ખરીદો, લક્ષ્ય - ₹860, સ્ટૉપલૉસ - ₹760

Garden Reach Shipbuliders: ખરીદો, લક્ષ્ય - ₹486-500, સ્ટૉપલૉસ - ₹440

બધા સમાચાર

+ વધુુ વાંચો