જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.
મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહની પસંદગીના શેર્સ
Titan: ખરીદો, લક્ષ્યાંક - ₹2660, સ્ટૉપલૉસ - ₹2575
Bajaj Finserv: ખરીદો, લક્ષ્યાંક - ₹1580-1600, સ્ટૉપલૉસ - ₹1520