Asia Cup 2025: T20 એશિયા કપ 2025ના રોમાંચક ફાઇનલમાં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને 5 વિકેટથી પછાડીને જીત પોતાના નામ કરી. પરંતુ આ વિજયની ખુશીમાં PCB ચીફ મોહસિન નકવી સાથે થયેલા ટ્રોફી વિવાદે વાતાવરણ ગરમ કરી દીધું. નકવીએ તેમની 'નાપાક હરકત' પર માફી માંગી છે, જેનાથી ટ્રોફી ભારત પહોંચવાની આશા જગાવી છે.