Boycott Turkey : સરકાર ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં કામ કરતી તુર્કી કંપનીઓ પર નજર રાખી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વ્યૂહાત્મક સ્થળોએ આ કંપનીઓની હાજરીની સમીક્ષા કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, સરકાર તુર્કીની કંપનીઓ પર કડક બની ગઈ છે. વ્યૂહાત્મક સ્થળોએ ટર્કિશ કંપનીઓની હાજરીની સમીક્ષા કરવામાં આવશે. ગ્રાઉન્ડ હેન્ડલિંગ કરતી ટર્કિશ કંપનીઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.