Get App

જમ્મુ-કાશ્મીરમાં હસ્તકલા અને હાથવણાટનો વ્યવસાય થઈ રહ્યો છે ડેવલપ, 2 વર્ષમાં 2567 કરોડ રૂપિયાનું થયું એક્સપોર્ટ

જમ્મુ-કાશ્મીરમાં હસ્તકલા અને હાથવણાટનો વ્યવસાય થઈ રહ્યો છે ડેવલપ, 2 વર્ષમાં 2567 કરોડ રૂપિયાનું થયું એક્સપોર્ટ

MoneyControl Newsઅપડેટેડ Feb 24, 2025 પર 6:50 PM
જમ્મુ-કાશ્મીરમાં હસ્તકલા અને હાથવણાટનો વ્યવસાય થઈ રહ્યો છે ડેવલપ, 2 વર્ષમાં 2567 કરોડ રૂપિયાનું થયું એક્સપોર્ટજમ્મુ-કાશ્મીરમાં હસ્તકલા અને હાથવણાટનો વ્યવસાય થઈ રહ્યો છે ડેવલપ, 2 વર્ષમાં 2567 કરોડ રૂપિયાનું થયું એક્સપોર્ટ
સબસિડી યોજના હેઠળ, કોઈપણ દેશમાં હાથશાળ/હસ્તકલા નિકાસ ઉત્પાદનોના કુલ જથ્થાના 10 ટકા પ્રોત્સાહન તરીકે આપવામાં આવશે.

જમ્મુ અને કાશ્મીરે છેલ્લા બે નાણાકીય વર્ષોમાં 2,567 કરોડ રૂપિયાના તેના પોપ્યુલર હસ્તકલા અને હાથવણાટ ઉત્પાદનોની નિકાસ કરી છે. અધિકારીઓએ આ માહિતી આપી. ચાલુ નાણાકીય વર્ષના અંત (માર્ચ, 2025) સુધીમાં આ નિકાસનો આંકડો રુપિયા 3,000 કરોડ સુધી પહોંચવાની ધારણા છે. "છેલ્લા બે નાણાકીય વર્ષોમાં અને ચાલુ નાણાકીય વર્ષ (2024-25)ના પ્રથમ ત્રણ ત્રિમાસિક ગાળામાં કાશ્મીર ખીણમાંથી રુપિયા 2,567 કરોડના વિશ્વ વિખ્યાત હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોની નિકાસ કરવામાં આવી છે," એક અધિકારીએ જણાવ્યું હતું. જોકે, વૈશ્વિક સંઘર્ષોને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં નિકાસ પર અસર પડી છે.

કાની અને સોજની શાલનું એક્સપોર્ટ

કાશ્મીરના હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલૂમ્સ વિભાગ પાસે ઉપલબ્ધ ડેટા અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં કાની અને સોજની શાલની નિકાસ રુપિયા 1,105 કરોડ રહી છે. જ્યારે હાથથી વણાયેલા કાર્પેટની નિકાસ રુપિયા 728 કરોડ રહી હતી. અન્ય નિકાસ કરાયેલા ઉત્પાદનોમાં ક્રુવેલ, પેપિઅર માશે, ચેઇન સ્ટીચ અને લાકડાની કોતરણીનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિભાગ હાથથી બનાવેલા કાશ્મીરી ઉત્પાદનોની નિકાસને સરળ બનાવશે જેના માટે સબસિડી યોજના ઉપલબ્ધ છે.

સબસિડી યોજનાનો લાભ

બધા સમાચાર

+ વધુુ વાંચો