Get App

ફણગાવેલા મગ ના ફાયદા: 10 ફાયદા વિશે જાણી લેશો તો તમે આજથી જ ખાવાનું કરી દેશો શરૂ

ફણગાવેલા મગ ના ફાયદા: દરેક રસોડામાં સપ્તાહમાં એકાદ વખત તો મગનું શાક અથવા તો ફણગાવેલા મગ બનતા જ હશે અને જો ન બનતા હોય તો આ વાંચ્યા પછી તમે જરૂરથી તેના પર અમલ કરશો. મગ પ્રોટીનના સૌથી સારા પ્લાન્ટ બેઝ્ડ સ્ત્રોત પૈકી એક છે. તેમાં એમેનો એસિડ ખૂબ સારા પ્રમાણમાં છે, જેમ કે, ફેનિલાલાઈનાઈન, લ્યૂસીન, આઈસોલ્યૂસીન, વેલિન, લાઈસિન, આર્જિનિન વગેરે…

MoneyControl Newsઅપડેટેડ Aug 18, 2023 પર 12:50 PM
ફણગાવેલા મગ ના ફાયદા: 10 ફાયદા વિશે જાણી લેશો તો તમે આજથી જ ખાવાનું કરી દેશો શરૂફણગાવેલા મગ ના ફાયદા: 10 ફાયદા વિશે જાણી લેશો તો તમે આજથી જ ખાવાનું કરી દેશો શરૂ
ફણગાવેલા મગના ફાયદાઃ મગ ચલાવે પગ

ફણગાવેલા મગ ના ફાયદા: આજે તમને એક એવા ખાદ્ય કઠોળ વિશે વાત કરવાના છીએ જે સાજા અને માંદા બન્ને ને પણ ખૂબ જ ઉપયોગી છે જેને આપણે મગ કહીએ છીએ. એક લિટર દૂધમાં જેટલી શક્તિ છે તેટલી જ શક્તિ ૧૦૦ ગ્રામ મગથી ઉત્પન્ન થાય છે. જેટલી શક્તિ ઘી ખાવાથી પ્રાપ્ત થાય છે એટલી જ શક્તિ મગ ખાવાથી પ્રાપ્ત થાય છે .

મગના 10 ફાયદા

1. મગમાં કેલેરી ઓછી માત્રામાં હોય છે. જેથી તેને ખાવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.

2. મગ ખાવાથી શરીરમાં બ્લડ શુગરનું લેવલ કંટ્રોલમાં રહે છે. જેનાથી ડાયાબિટીસનો ખતરો ટળે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો