How do you get USA VISA: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના અમેરિકા પ્રવાસ માટે પહોંચ્યા છે. પીએમ મોદી અહીં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરી છે. જ્યાં ઘણા મોટા અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે. પીએમ મોદી અમેરિકામાં રહેતા ભારતીયોના મુદ્દાઓ પર પણ અમેરિકી રાષ્ટ્રપતિ સાથે ચર્ચા કરી શકે છે. તમને જણાવી દઈએ કે અમેરિકામાં રહેતા ભારતીયોની સંખ્યા લાખોમાં છે. એટલું જ નહીં, દર વર્ષે ઘણા ભારતીયો નોકરી અને વ્યવસાય માટે અમેરિકા જાય છે. જો તમે પણ નોકરી કે વ્યવસાય માટે અમેરિકા જવાનું વિચારી રહ્યા છો, તો અહીં અમે તમને અમેરિકન વિઝા અરજીની સંપૂર્ણ પ્રોસેસ જણાવવા જઈ રહ્યા છીએ.