Get App

International Literacy Day: વિશ્વ સાક્ષરતા દિવસનો શું છે ઈતિહાસ? જાણો શું છે હાલની સ્થિતિ

International Literacy Day: દર વર્ષે 8 સપ્ટેમ્બરે વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. કોઈપણ દેશના વિકાસ માટે સાક્ષરતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. દેશના નાગરિકો જેટલા સાક્ષર હશે તેટલો દેશ પ્રગતિ કરી શકશે. લોકોને સાક્ષરતાના આ મહત્વ વિશે જાગૃત કરવા દર વર્ષે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 08, 2023 પર 10:12 AM
International Literacy Day: વિશ્વ સાક્ષરતા દિવસનો શું છે ઈતિહાસ? જાણો શું છે હાલની સ્થિતિInternational Literacy Day: વિશ્વ સાક્ષરતા દિવસનો શું છે ઈતિહાસ? જાણો શું છે હાલની સ્થિતિ
International Literacy Day: ભારતમાં પણ વિશ્વ સાક્ષરતા દિવસને મહત્વના દિવસ તરીકે ઉજવવામાં આવે છે

International Literacy Day: આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ 8 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. સમાજમાં શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી સમગ્ર વિશ્વમાં સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં પણ વિશ્વ સાક્ષરતા દિવસને મહત્વના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સર્વ શિક્ષા અભિયાન દ્વારા સાક્ષરતાની દિશામાં પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે. ત્યારે આવો જાણીએ કે વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી ક્યારે અને શા માટે શરૂ થઈ? પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે અને કોણે ઉજવ્યો?

શું છે સાક્ષરતા?

વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી પહેલાં સાક્ષરતા શું છે એ જાણવું ખુબ જ જરૂરી છે. સાક્ષરતા શબ્દ સાક્ષર પરથી આવ્યો છે. સાક્ષરનો અર્થ થાય છે વાંચવા અને લખવા માટે સક્ષમ. એટલા માટે વિશ્વના તમામ દેશો તેમના દરેક નાગરિકો સુધી શિક્ષણ પહોંચાડવાના હેતુથી વિશ્વ સાક્ષરતા દિવસ ઉજવે છે.

પ્રથમ વખત ક્યારે ઉજવાયો હતો વિશ્વ સાક્ષરતા દિવસ?

બધા સમાચાર

+ વધુુ વાંચો