Israel Hamas War Updates: પાડોશી તો સારો જ હોવો જોઇએ, જો પાડોશી ખરાબ મળ્યો તો હંમેશા તણાવની સ્થિતિ બની રહે છે. આવું જ કંઈક ઇઝરાયલ સાથે થઈ રહ્યું છે. જોકે આ દેશ વસ્તી અને ક્ષેત્રફળમાં ઘણો નાનો છે. પરંતુ લશ્કરી રીતે તે ખૂબ શક્તિશાળી છે. જેના કારણે તે દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપે છે. આ વખતે પણ હમાસ પર તબાહી મચી ગઈ છે.

