Foods For Strong Teeth: શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે દાંતનું સારું સ્વાસ્થ્ય જાળવવું જરૂરી છે. દાંત સાફ ન કરવાથી દાંતમાં દુખાવો, પેઢાના રોગ અને શ્વાસની દુર્ગંધ થઈ શકે છે. ઓરલ હેલ્થ પર ધ્યાન ન આપવાથી અનેક ગંભીર બીમારીઓ થવાનું જોખમ રહે છે. તેથી, તમારે તમારા આહારમાં પાંદડાવાળા શાકભાજી, ડેરી ઉત્પાદનો, ક્રન્ચી ફળો અને શાકભાજી, લીલી અને કાળી ચા, બદામ અને બીજ, ચરબીયુક્ત માછલી, સ્ટ્રોબેરી, પાણી, ક્રેનબેરી અને લસણનો સમાવેશ કરવો જોઈએ.