Vitamin B12: શું તમે પણ વિટામિન B12ની ઉણપથી પરેશાન છો? આ ઉણપથી શરીરમાં થાક, નબળાઈ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ ચિંતા ન કરો! એક સરળ ઘરેલું ઉપાય તમને આ સમસ્યામાંથી રાહત આપી શકે છે. દહીંમાં બે ખાસ વસ્તુઓ મિક્સ કરીને તમે વિટામિન B12ની ઉણપને અસરકારક રીતે દૂર કરી શકો છો. ચાલો જાણીએ આ બે વસ્તુઓ વિશે.