Latest Life-style News | page-20 Moneycontrol
Get App

Life-style News

Amazon Prime Video: એમેઝોન પ્રાઇમ વીડિયોમાં મોટો ફેરફાર, હવે તમારે વધુ પૈસા ચૂકવવા પડશે

Amazon Prime Video:એમેઝોન પ્રાઇમ વિડિયો યુઝર્સને વધારાની ચુકવણી કરવા માટે કહેવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ વધારાની ચુકવણી નહીં કરે તો 29 જાન્યુઆરીથી તેને વીડિયો કન્ટેન્ટ પર જાહેરાતો બતાવવામાં આવશે. અમેરિકામાં આ માટે હાલના યુઝર્સને દર મહિને વધારાના US $ 2.99 ચૂકવવા પડશે. પ્રાઇમ વિડિયો એ વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે, જ્યાં ઘણી લેટેસ્ટ મૂવીઝ, વેબ સિરીઝ અને ઘણા શો વગેરે જોઈ શકાય છે.

અપડેટેડ Jan 30, 2024 પર 05:43