Get App

Parenting tips: બાળકોમાં સ્થૂળતાના આ છે સંકેત, દેખાતા જ થઈ જાવ એલર્ટ, નહીં તો થશે ગંભીર બિમારી

Parenting tips: વધતા વજનને કારણે બાળકો થોડું કામ કરીને પણ થાકી જાય છે, જે બાદ તેઓ વધારે ઊંઘવા લાગે છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 18, 2023 પર 12:57 PM
Parenting tips: બાળકોમાં સ્થૂળતાના આ છે સંકેત, દેખાતા જ થઈ જાવ એલર્ટ, નહીં તો થશે ગંભીર બિમારીParenting tips: બાળકોમાં સ્થૂળતાના આ છે સંકેત, દેખાતા જ થઈ જાવ એલર્ટ, નહીં તો થશે ગંભીર બિમારી
Parenting tips: બાળકોને સ્થૂળતાથી બચાવો

Parenting tips: આજના સમયમાં સૌથી સામાન્ય સમસ્યાઓમાંની એક છે સ્થૂળતા. વધતા વજનને કારણે ડાયાબિટીસ અને થાઈરોઈડ જેવી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. જો કે સમસ્યાની વાત તો એ છે કે, હવે માત્ર યુવાનો જ નહીં, પરંતુ નાના બાળકો પણ સ્થૂળતાનો શિકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં માતા-પિતાએ તેમના બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરુરી છે. આ સાથે જ બાળકનું વજન વધી રહ્યું છે કે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અહીં જણાવેલા કેટલાક સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે બાળકનું વજન વધી રહ્યું છે કે નહીં.

વધારે પડતું ઊંઘવું

વધતા વજનને કારણે બાળકો થોડું કામ કરીને પણ થાકી જાય છે, જે બાદ તેઓ વધારે ઊંઘવા લાગે છે. આવા બાળકો ઊંઘવામાં અને વધુ આરામ કરવામાં જ તેમનો સમય વિતાવે છે. એવામાં જો માતા-પિતા તરીકે તમે બાળકના શરીરમાં આ ફેરફાર જુઓ છો, તો સાવધાન થઈ જાવ. બાળકના સારા સ્વાસ્થ્ય માટે પૂરતી ઊંઘ જરૂરી છે, પરંતુ વધુ પડતી ઊંઘ પણ બાળકના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

રમત-ગમતમાં ભાગ ન લેવો

બધા સમાચાર

+ વધુુ વાંચો