Jaisalmer Travel: જો તમે ઠાઠ-માઠના મજા લેવા માંગતા હોવ તો રાજસ્થાનની મુલાકાત લઈ શકો છો. અહીંના લોકો, સંસ્કૃતિ અને ખોરાક - ત્રણેય અદ્ભુત છે. રાજસ્થાન ડેઝર્ટ સફારી માટે પણ જાણીતું છે. જે લોકો રણની સફારી પસંદ કરે છે તેઓ જેસલમેર જાય છે. જેસલમેરને ગોલ્ડન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે.

