Get App

Sharad Purnima 2023: શરદ પૂનમનું શું છે મહત્વ, સાથે જાણો દૂધ પૌઆના પ્રસાદની શું છે ખાસિયતો

Sharad Purnima 2023: શરદ પૂનમ નું મહત્વ આપણે ત્યાં ખૂબ છે જેના કેટલાક કારણ પણ ગ્રંથો અને વિદ્વાનો પાસેથી જાણવા મળે છે. ચંદ્ર દર્શન રાત્રે થાય છે, પૂનમના દિવસે ચંદ્ર પોતાની પૂર્ણ કળા સાથે ધરતી પર અમૃતત્ત્વ વરસાવે છે, સૂર્ય અને ચંદ્ર ના કિરણો પૃથ્વી પર દરેક જીવ, વનસ્પતિ, જળ, આબોહવા, પર્યાવરણ પર ખૂબ અસર કરતા હોય છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 19, 2023 પર 11:26 AM
Sharad Purnima 2023: શરદ પૂનમનું શું છે મહત્વ, સાથે જાણો દૂધ પૌઆના પ્રસાદની શું છે ખાસિયતોSharad Purnima 2023: શરદ પૂનમનું શું છે મહત્વ, સાથે જાણો દૂધ પૌઆના પ્રસાદની શું છે ખાસિયતો
Sharad Purnima 2023: દૂધ પૌંઆનો પ્રસાદ રવિવાર રાત્રે ચંદ્ર સમક્ષ અર્પણ કરી તરત ઘરે લાવી શરદ પૂનમ ઉજવવી. કેટલાક મત મુજબ કરી શકાય છે.

Sharad Purnima 2023: તારીખ 28/10/2023 શનિવાર ના રોજ આસો સુદ 15 છે અને આ દિવસે ચંદ્ર ગ્રહણ ( ખંડગ્રાસ ) પણ છે જે ભારત માં દેખાશે એટલે ધાર્મિક રીતે પાળવાનું રહે છે. દૂધ પૌંઆનો પ્રસાદ રવિવાર રાત્રે ચંદ્ર સમક્ષ અર્પણ કરી તરત ઘરે લાવી શરદ પૂનમ ઉજવવી. કેટલાક મત મુજબ કરી શકાય છે.

ગ્રહણ અને સમય

ગ્રહણ સ્પર્શ : 23:31:44

ગ્રહણ મધ્ય : 25:44:00

બધા સમાચાર

+ વધુુ વાંચો