WhatsApp chat income tax notice: દિલ્હીના એક વેપારી શ્રી કુમારને માત્ર વોટ્સએપ ચેટ અને મોબાઈલમાંથી મળેલા ફોટાના આધારે આવકવેરા વિભાગે 22 કરોડ રૂપિયાથી વધુની ટેક્સ નોટિસ ફટકારી હતી. પરંતુ આખરે ITAT દિલ્હીએ આ નોટિસને રદ કરીને વેપારીને મોટી રાહત આપી છે. આ કેસ દર્શાવે છે કે ડિજિટલ પુરાવાનો દુરુપયોગ કેટલો ખતરનાક બની શકે છે.

