World's most special honey: વિશ્વમાં મધનો ઉપયોગ વિવિધ વસ્તુઓમાં સૌથી વધુ થાય છે. તે કુદરતી મીઠાશ છે, તેથી તેનો ઉપયોગ ચા, મીઠાઈઓ અને અન્ય ઘણી વાનગીઓ બનાવવામાં થાય છે. મધ સ્વાસ્થ્યનો ખજાનો છે અને અનેક રોગોમાં આયુર્વેદિક ઔષધિનું કામ કરે છે. અને મધની કિંમત સ્થળ, વિવિધતા અને ગુણવત્તા પર આધાર રાખે છે. જો દુનિયાના સૌથી મોંઘા મધની વાત કરીએ તો તે 9 લાખ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. આવો જાણીએ તેની વિશેષતા.

