World's Hottest Year 2023: 1.25 લાખ વર્ષોમાં પ્રથમ વખત 2023 સૌથી ગરમ સાબિત થયું છે. વળી, ગત ઓક્ટોબર મહિનો પણ વિશ્વનો સૌથી ગરમ ઓક્ટોબર મહિનો હતો. ગયા મહિને ઓક્ટોબર 2019નો રેકોર્ડ પણ તોડ્યો છે. આ માહિતી યુરોપિયન યુનિયનની કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસ (C3S) તરફથી આવી છે.

