Hydration: શું તમે દિવસમાં 3-4 લિટર પાણી પીઓ છો, પરંતુ તેમ છતાં ડિહાઇડ્રેશનનો અનુભવ કરો છો અને વારંવાર પેશાબ આવે છે? આ સમસ્યા ઘણા લોકોને ગરમી અને ચોમાસાના ઋતુઓમાં પરેશાન કરે છે. ડાયટિશિયનના જણાવ્યા મુજબ આ સમસ્યાનું કારણ પાણી પીવાની રીત અને શરીરની હાઇડ્રેશન પ્રક્રિયા સાથે જોડાયેલું છે.

