GST 2.0ના નવા ટેક્સ સ્લેબથી તમને કેટલી બચત થશે? સરકારની savingswithgst.in વેબસાઇટ પરથી રોજિંદા સામાનની કિંમતોની તુલના કરો અને જાણો નવા રિફોર્મનો ફાયદો. 22 સપ્ટેમ્બરથી લાગુ થતા નવા દરોની સંપૂર્ણ માહિતી.