Indian car export 2025: 2025ની પહેલી છમાહીમાં ભારતીય કારોનું એક્ષપોર્ટ 18% વધ્યું, મારુતિ સુઝુકીએ 2,05,763 વાહનો વિદેશ મોકલ્યા. વિદેશી બજારમાં ભારતીય ઓટો ઇન્ડસ્ટ્રીની ધૂમ.